natwar gandhi




  Home   More About
Natwar Gandhi
  Books by
Natwar Gandhi
  Contact   Links  
                     

 

Books By Natwar Gandhi

To read selected sonnets, click here.
To purchase any of the books, click here.
For any questions, commentsclick Here.

New   Click here to read poems from following titles  

Pennsylvania Avenue



  Read Book Reviews.... go up


  Click here to read sonnets from following titles  




  Read Book Reviews.... go up


  Click here to read sonnets from following titles  




  Read Book Reviews.... go up


      
Click here to read the book


દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક વંશોની પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે વિશિષ્ટતા - એમની ભારતીયતા - હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહા સમુદ્રમાં ક્યાંય એકાકાર થઈ ગઈ હશે. અન્ય વંશીય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. અમેરિકીકરણના ઐતિહાસિક સત્યને આપણા અહીં સ્થાયી થઈને વસતા ભારતીઓએ નાછૂટકે સ્વીકારવું પડશે.

 go up

 



Website Developed by Geeta Ahya © 2010 All rights reserved.